જામનગર સરકારી ડેન્ટલ કોલેજમાં ₹1.36 કરોડનું ચેક કૌભાંડ, કરાર આધારિત કર્મચારી સામે નોંધાઈ ફરિયાદ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Jamnagar Dental College Fraud: જામનગરની સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં સરકારી નાણાંની ઉચાપતનો એક અત્યંત ચોંકાવનારો મામલો પ્રકાશમાં આવ્યો છે. નેશનલ હેલ્થ મિશન (NHM) હેઠળ કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા એક કર્મચારીએ રોગી કલ્યાણ સમિતિના ખાતામાંથી કરોડો રૂપિયાની ઉચાપત કરી હોવાનો પર્દાફાશ થયો છે. આ સમગ્ર પ્રકરણ અંગે સંસ્થાના જવાબદાર અધિકારી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતાં જામનગરના વહીવટી અને તબીબી આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
વહીવટી સ્ટાફની અછતનો ફાયદો ઉઠાવી કૌભાંડ આચર્યું
મળતી માહિતી અનુસાર, ડેન્ટલ કોલેજમાં ટ્યુટર વર્ગ-2 તરીકે ફરજ બજાવતા ડો.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

