જામનગર શહેરમાં આગામી મનપાની ચૂંટણીને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવવા પોલીસ સતત એક્શન મોડમાં

Apr 18, 2026 - 20:30
જામનગર શહેરમાં આગામી મનપાની ચૂંટણીને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવવા પોલીસ સતત એક્શન મોડમાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Jamnagar Police : જામનગર શહેરમાં આગામી તા.26ના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખી શહેરનું પોલીસ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. ખાસ કરીને સીટી એ. ડિવિઝનના નવનિયુક્ત પી.આઇ. હાજર થયા ત્યારથી સતત એક્શન મોડમાં રહ્યા છે, અને ખાસ કરીને શહેરના સંવેદનશીલ વિસ્તારમાં વિશેષ કોમ્બિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0