જામનગરમાં મહાદેવ નગર વિસ્તારમાં રહેતી મહિલા પર ગલુડિયાને હાંકી કાઢવાના પ્રશ્ને પાડોશીનો હુમલો

Jamnagar Crime News : જામનગરમાં મહાદેવ નગર વિસ્તારમાં રહેતી નીતાબેન ભરતભાઈ વરાણીયા નામની 40 વર્ષની મહિલાએ પોતાના ઉપર પ્લાસ્ટિકના પાઇપ પડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે પોતાના પાડોશી કેશુભાઈ માલદેભાઈ ભાટિયા સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર શેરીમાં નાના ગલુડિયાને હાંકી કાઢવાના પ્રશ્ને બંને વચ્ચે તકરાર થયા પછી પાડોશીએ આ હુમલો કર્યાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે. જે મામલે સીટી સી. ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.

જામનગરમાં મહાદેવ નગર વિસ્તારમાં રહેતી મહિલા પર ગલુડિયાને હાંકી કાઢવાના પ્રશ્ને પાડોશીનો હુમલો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Jamnagar Crime News : જામનગરમાં મહાદેવ નગર વિસ્તારમાં રહેતી નીતાબેન ભરતભાઈ વરાણીયા નામની 40 વર્ષની મહિલાએ પોતાના ઉપર પ્લાસ્ટિકના પાઇપ પડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે પોતાના પાડોશી કેશુભાઈ માલદેભાઈ ભાટિયા સામે ફરિયાદ નોંધાવી છે.

 પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર શેરીમાં નાના ગલુડિયાને હાંકી કાઢવાના પ્રશ્ને બંને વચ્ચે તકરાર થયા પછી પાડોશીએ આ હુમલો કર્યાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે. જે મામલે સીટી સી. ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.