જામનગરમાં ઢીચડા માર્ગે ભૂગર્ભની પાઇપલાઇનના કામના કારણે ત્રણ મહિના સુધી વાહન વ્યવહાર બંધ : મ્યુનિ કમિશનરનું જાહેરનામુ
Jamnagar : જામનગરમાં ઢીચડા માર્ગે ભૂગર્ભ ગટરની પાઇપ લાઇનનું કામ કરવાનું હોવાથી આ માર્ગ ત્રણ માસ સુધી બંધ કરવા માટેનું જાહેરનામુ મ્યુનિ. કમિશનર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.જામનગર મહાનગર પાલિકાના કમિશનર તથા જાડાના ચેરમેન દ્વારા જામનગર વિસ્તાર વિકાસ સતા મંડળની હદમાં બેડી બંદર રીંગ રોડ પર આવેલ નંદવિદ્યા નિકેતન સ્કુલની સામે ઢીચડા ગામના રસ્તા પર 66 કે.વી.સબ સ્ટેશનવાળો રોડથી ખારા બેરાજાના જંક્શન સુધી ભૂગર્ભ ગટર પાઈપ લાઈન નાખવાની કામગીરી અનુસંધાને સલામતીના ભાગરૂપે તેમજ અકસ્માત નિવારવાના હેતુથી તા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Jamnagar : જામનગરમાં ઢીચડા માર્ગે ભૂગર્ભ ગટરની પાઇપ લાઇનનું કામ કરવાનું હોવાથી આ માર્ગ ત્રણ માસ સુધી બંધ કરવા માટેનું જાહેરનામુ મ્યુનિ. કમિશનર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
જામનગર મહાનગર પાલિકાના કમિશનર તથા જાડાના ચેરમેન દ્વારા જામનગર વિસ્તાર વિકાસ સતા મંડળની હદમાં બેડી બંદર રીંગ રોડ પર આવેલ નંદવિદ્યા નિકેતન સ્કુલની સામે ઢીચડા ગામના રસ્તા પર 66 કે.વી.સબ સ્ટેશનવાળો રોડથી ખારા બેરાજાના જંક્શન સુધી ભૂગર્ભ ગટર પાઈપ લાઈન નાખવાની કામગીરી અનુસંધાને સલામતીના ભાગરૂપે તેમજ અકસ્માત નિવારવાના હેતુથી તા.