જામનગરમાં અપહરણ, હનીટ્રેપ કરી બળજબરીપૂર્વક નાણા પડાવી લેનાર આરોપીઓને પકડી પાડતી જામનગર પોલીસ

May 18, 2026 - 16:30
જામનગરમાં અપહરણ, હનીટ્રેપ કરી બળજબરીપૂર્વક નાણા પડાવી લેનાર આરોપીઓને પકડી પાડતી જામનગર પોલીસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Jamnagar Crime : જામનગરમાં હની ટ્રેપના મામલે એક યુવાનનું અપહરણ કરી જઇ માર મારી તેને લૂંટી લેવા અંગેનો સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો હતો, જે ગુનામાં જામનગરમાં રહેતા એક યુવક-યુવતીની અટકાયત કરી લેવાઇ છે, જેઓની સાથે બે ટાબરીયાઓ પણ મળી આવ્યા છે. જામનગર સીટી “સી” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અગાઉ ભારતીય ન્યાય સંહિતા કલમ 308(5), 61, 140(3), 189(2), 191(2), 191(3), 190, 118(1), 352, 351(3) તથા જી.પી. એક્ટ કલમ 135(1) હેઠળ ગુનો નોંધાયો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0