છોટા ઉદેપુર: તાલુકા પંચાયતના આપ સભ્યોના અપહરણના આક્ષેપથી ખળભળાટ, સભ્યો મરજીથી ભાગ્યાનો પોલીસનો દાવો

May 24, 2026 - 23:00
છોટા ઉદેપુર: તાલુકા પંચાયતના આપ સભ્યોના અપહરણના આક્ષેપથી ખળભળાટ, સભ્યો મરજીથી ભાગ્યાનો પોલીસનો દાવો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

AAP Leaders Claim Abduction in Chhota Udepur: છોટા ઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપ પ્રમુખની ચૂંટણીનો વિવાદ હવે પોલીસ સ્ટેશનના ઉંબરે પહોંચ્યો છે. ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે 13-13 સભ્યોની ટાઈ હોવા છતાં ભાજપે મેળવેલી સત્તા પાછળ મોટો ખેલ થયો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. મુક્ત થઈને પરત ફરેલા 'આપ'ના ત્રણ તાલુકા પંચાયત સદસ્યોએ મીડિયા સમક્ષ પોલીસ અને ભાજપ પર ગંભીર આક્ષેપો કરતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. જોકે, બીજી તરફ પોલીસે આ આક્ષેપોને નકારીને સભ્યો પોતાની મરજીથી ગયા હોવાનો દાવો કર્યો છે.

ચૂંટણીના દિવસે જ 3 સભ્યોનું અપહરણ કરાયું હતું

છોટા ઉદેપુર તાલુકા પંચાયતમાં ભાજપ અને આમ આદમી પાર્ટી (AAP) બંને પાસે 13-13 સભ્યોનું સરખું સંખ્યાબળ હતું.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0