છોટાઉદેપુરમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષના આગમન પૂર્વે જ કુદરતનો પ્રકોપ, વિશાળ ડોમમાં મોટું નુકસાન

Mar 20, 2026 - 01:00
છોટાઉદેપુરમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષના આગમન પૂર્વે જ કુદરતનો પ્રકોપ, વિશાળ ડોમમાં મોટું નુકસાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Chhota Udepur News : ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આજે(19 માર્ચ) ભારે પવન ફૂંકાવવાની સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. જોરદાર પવન ફૂંકાતા ધૂળની ડમરી ઊડી હોવાના અનેક દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં છોટાઉદેપુર જિલ્લામાં મોડી સાંજે અચાનક વાતાવરણ પલટાયું હતું અને ભારે પવન સાથે કમોમસી વરસાદ ખાબક્યો હતો. 

છોટાઉદેપુરમાં ભારે પવન સાથે માવઠું

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા, બોડેલી પંથકમાં મોડી સાંજે આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને જોતજોતામાં મિનિ વાવાઝોડું ત્રાટક્યું હતું.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0