છરીની અણીએ બે લૂંટારાઓએ પોલીસ જવાનને જ લૂંટી લીધો

Jun 23, 2025 - 08:00
છરીની અણીએ બે લૂંટારાઓએ પોલીસ જવાનને જ લૂંટી લીધો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


અડાલજ નર્મદા કેનાલ પાસે ફરી લૂંટારાઓનો આતંક

બાઈક સાથે અકસ્માત કરી મર્ડર કરી દેવાની ધમકી આપીને મોબાઈલ તેમજ સ્માર્ટ વોચ લૂંટી ફરાર

ગાંધીનગર :  ગાંધીનગર નજીક અડાલજ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ ઉપર છેલ્લા ઘણા સમયથી લૂંટના બનાવ અટકી ગયા હતા પરંતુ હવે લૂંટારાઓ ફરીથી સક્રિય થયા હોય તેમ લાગી રહ્યું છે અને આ વખતે પોલીસ જવાનને જ લૂંટી લેવાની ઘટના બહાર આવી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0