ગોરવામાં રૂપિયા બાબતે જાહેરમાં ફેટમબાજી કરતા બે યુવકોનો વિડીયો વાયરલ, બંનેની અટકાયત

Vadodara Crime : વડોદરાના ગોરવા વિસ્તારમાં જાહેરમાં ફેટમબાજી કરી લોક ટોળા ભેગા કરનાર બે યુવકોનો વિડીયો વાયરલ થયો હતો. પોલીસે બંનેને ઝડપી પાડી કાર્યવાહી કરી હતી. ગોરવા આઈટીઆઈ પાસે ગઈ મોડી રાત્રે બે યુવકો વચ્ચે રૂપિયાની લેવડદેવડ બાબતે બોલાચાલી થતા જાહેરમાં અપશબ્દો ઉચ્ચારી છુટાહાથની મારામારી કરતા હતા. જેથી બનાવના સ્થળે ટોળું ભેગું થયું હતું. 

ગોરવામાં રૂપિયા બાબતે જાહેરમાં ફેટમબાજી કરતા બે યુવકોનો વિડીયો વાયરલ, બંનેની અટકાયત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Vadodara Crime : વડોદરાના ગોરવા વિસ્તારમાં જાહેરમાં ફેટમબાજી કરી લોક ટોળા ભેગા કરનાર બે યુવકોનો વિડીયો વાયરલ થયો હતો. પોલીસે બંનેને ઝડપી પાડી કાર્યવાહી કરી હતી. 

ગોરવા આઈટીઆઈ પાસે ગઈ મોડી રાત્રે બે યુવકો વચ્ચે રૂપિયાની લેવડદેવડ બાબતે બોલાચાલી થતા જાહેરમાં અપશબ્દો ઉચ્ચારી છુટાહાથની મારામારી કરતા હતા. જેથી બનાવના સ્થળે ટોળું ભેગું થયું હતું.