ગોધરામાં કરુણ ઘટના, જૂનું મકાન તોડવા જતાં દીવાલ ધરાશાયી, પિતા-પુત્રનું દટાઈ જતાં મોત

May 14, 2026 - 16:00
ગોધરામાં કરુણ ઘટના, જૂનું મકાન તોડવા જતાં દીવાલ ધરાશાયી, પિતા-પુત્રનું દટાઈ જતાં મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Wall Collapse In Godhra: પંચમહાલ જિલ્લાના ગોધરાના ચીઠિયાવાડ વિસ્તારમાં જૂનું મકાન તોડવાની કામગીરી દરમિયાન અચાનક દીવાલ ધરાશાયી થતા પિતા અને તેના 4 વર્ષના માસૂમ પુત્રનું કાટમાળ નીચે દબાઈ જવાથી ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે શ્રમિક પરિવારમાં ભારે આક્રંદ છવાયો છે.

કામ કરી રહેલા પિતા પાસે રમતા પુત્રનું પણ મોત 

મળતી માહિતી અનુસાર, ગોધરા તાલુકાના દયાળ ગામના વતની કાળુ ઝાલૈયા ગોધરાના ચીઠિયાવાડ વિસ્તારમાં આવેલા એક જૂના મકાનને તોડવાની મજૂરી કરવા આવ્યા હતા. તેમની સાથે તેમનો 4 વર્ષનો પુત્ર કિશન પણ હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0