ગુજરાતમાં 1.20 લાખથી વધુને એઈડ્સ, દર 1 લાખ વ્યક્તિએ 4ને સંક્રમણ, વર્ષમાં 800નાં મોત
World AIDS Day : ગુજરાતમાં હ્યુમન ઈમ્યુનોડેફિસિએન્સી વાયરસ (એચઆઇવી) વાયરસથી સંક્રમિત એક્વાયર્ડ ઈમ્યુનોડેફિસિએન્સી સિન્ડ્રોમ (એઇડ્સ)ના 1.20 લાખથી વઘુ દર્દીઓ છે. આમ, રાજ્યમાં હાલ પ્રતિ 1 લાખની વસતીએ સરેરાશ ચાર વ્યક્તિ એચઆઇવી સંક્રમણ ધરાવે છે. આ ઉપરાંત એક વર્ષમાં 800 વ્યક્તિએ એઇડ્સ સામે જીવ ગુમાવ્યો છે. 15થી 49ના વયજૂથમાં ગુજરાતમાં એચઆઇવી પ્રિવેલન્સ રેટ 0.19 ટકા છે.
![ગુજરાતમાં 1.20 લાખથી વધુને એઈડ્સ, દર 1 લાખ વ્યક્તિએ 4ને સંક્રમણ, વર્ષમાં 800નાં મોત](http://static.gujaratsamachar.com/articles/articles_thumbs/photo_1733027227546.jpeg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -