ગુજરાતમાં આગામી 14-15 જૂન પછી વરસાદની પધરામણીની આગાહી, કેરળથી નીકળી ચોમાસુ મુંબઇ આવીને અટક્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Weather Update : કેરળ અને મુંબઇ સુધી ચોમાસુ વહેલુ આવ્યા બાદ મુંબઇ થી ચોમાસુ આગળ ધપવાના બદલે ત્યાં અટકી જતા અને નવી કોઇ સિસ્ટમ નહીં બનતા સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં ચોમાસા માટે પખવાડિયાની રાહ જોવી પડશે. આમ દક્ષિણ ગુજરાતમાં 14-15 જુન પછી વરસાદની પધરામણી થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઇ છે.
હવામાન કચેરીના પ્રવકતાના જણાવ્યા મુજબ મંગળવારે સુરત શહેરનું અધિકતમ તાપમાન 34.2 ડિગ્રી, લધુતમ તાપમાન 29 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 73 ટકા, હવાનું દબાણ 1002.0 મિલીબાર અને દક્ષિણ-પશ્રિમ દિશામાંથી કલાકના 12 કિ.
What's Your Reaction?






