ગુજરાતનું અનોખું અને ભારતનું એકમાત્ર મંદિર જ્યાં ભગવાન તરીકે 'હાર્મોનિયમ' ની થાય છે પૂજા
ભારત દેશમાં અનેક મંદિરો આવેલા છે પરંતુ ભજનધામમાં અંદાજે 300 જેટલા કાર્યરત હાર્મોનિયમનો સંગ્રહ કરવામાં આવ્યો છે જે દર્શનાર્થી વગાડી શકે છેBhuj Bhajandham News | કચ્છમાં અનેક પૌરાણીક મંદિરો આવેલા છે. જ્યાં ઐતિહાસીક વારસાનો સંગ્રહ ધરબાયેલો છે. પરંતુ ભચાઉ ખાતે એક અનોખો મંદિર આવેલો છે. જે સંભવત્ દેશનો પ્રથમ મંદિર છે જ્યાં હાર્મોનિયમની પુજા કરવામાં આવે છે. મતલબ કે આ મંદિરના ભગવાન સંગીતનો વાદ્ય હાર્મોનિયમ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભારત દેશમાં અનેક મંદિરો આવેલા છે પરંતુ ભજનધામમાં અંદાજે 300 જેટલા કાર્યરત હાર્મોનિયમનો સંગ્રહ કરવામાં આવ્યો છે જે દર્શનાર્થી વગાડી શકે છે
Bhuj Bhajandham News | કચ્છમાં અનેક પૌરાણીક મંદિરો આવેલા છે. જ્યાં ઐતિહાસીક વારસાનો સંગ્રહ ધરબાયેલો છે. પરંતુ ભચાઉ ખાતે એક અનોખો મંદિર આવેલો છે. જે સંભવત્ દેશનો પ્રથમ મંદિર છે જ્યાં હાર્મોનિયમની પુજા કરવામાં આવે છે. મતલબ કે આ મંદિરના ભગવાન સંગીતનો વાદ્ય હાર્મોનિયમ છે.