ગુજરાતના 10થી વધુ જિલ્લામાં યલો-ઑરેન્જ ઍલર્ટ, 6 દિવસ ધોધમાર વરસાદની આગાહી

Jun 27, 2025 - 22:30
ગુજરાતના 10થી વધુ જિલ્લામાં યલો-ઑરેન્જ ઍલર્ટ, 6 દિવસ ધોધમાર વરસાદની આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Rain Forecast: ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 3 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. આજે (27 જૂન) રાજ્યના 28 જિલ્લામાં ઍલર્ટ છે. જેમાં કચ્છ, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કર્યુ છે. જ્યારે આગામી 1 જુલાઈ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં અને 2-3 જુલાઈ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. ચાલો જાણીએ આગામી 6 દિવસ ક્યા-કેવો રહેશે વરસાદી માહોલ. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0