ગુજરાતના તાજા સમાચાર લાઇવ: પોરબંદરમાં એક માળ ડૂબી જાય તેટલા પાણી ભરાયા
ગુજરાત પર અસના વાવાઝોડાનો ખતરો છે. જેમાં 12 કલાકમાં ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઇ શકે છે. ડીપ ડિપ્રેશનમાં વાવાઝોડું આગળ વધ્યુ છે. તેમજ ડીપ ડિપ્રેશન 6 કલાકમાં 3 કિમીની ઝડપે આગળ વધ્યુ છે. વાવાઝોડુ સૌરાષ્ટ્ર, કચ્છથી અરબી સમુદ્ર તરફ આગળ વધ્યુ છે. વાવાઝોડાનો માર્ગ પાકિસ્તાન તરફનો રહેવાની શક્યતા છે. આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -