ગિરિમથક સાપુતારામાં લાંબા સમયથી બંધ એડવેન્ચર એક્ટિવિટી ફરી શરૂ, પ્રવાસીઓમાં આનંદ
Saputara Hill Station: શાળા-કોલેજોમાં દિવાળી વેકેશન શરૂ થઈ ગયું છે, ત્યારે ગુજરાતનું હિલ સ્ટેશન ગણાતું સાપુતારા ખાતે દિવાળી વેકેશનમાં માનવ મહેરામણ ઉમટી પડે છે. પરંતુ પ્રવાસીઓમાં આનંદના સમાચાર એ છે કે, સાપુતારામાં લાંબા સમયથી બંધ એડવેન્ચર એક્ટિવિટી ફરી શરૂ કરાઈ છે.રાજ્ય સરકારની નવી ગાઈડલાઈન રાજકોટમાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ રાજ્યમાં તમામ ગેમ ઝોન તાત્કાલિક અસરથી બંધ કરવા સૂચના આપી હતી. આ ઉપરાંત પ્રવાસન સ્થળો એડવેન્ચર એક્ટિવિટી પર પ્રતિબંધ મુકાયો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Saputara Hill Station: શાળા-કોલેજોમાં દિવાળી વેકેશન શરૂ થઈ ગયું છે, ત્યારે ગુજરાતનું હિલ સ્ટેશન ગણાતું સાપુતારા ખાતે દિવાળી વેકેશનમાં માનવ મહેરામણ ઉમટી પડે છે. પરંતુ પ્રવાસીઓમાં આનંદના સમાચાર એ છે કે, સાપુતારામાં લાંબા સમયથી બંધ એડવેન્ચર એક્ટિવિટી ફરી શરૂ કરાઈ છે.
રાજ્ય સરકારની નવી ગાઈડલાઈન
રાજકોટમાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ રાજ્યમાં તમામ ગેમ ઝોન તાત્કાલિક અસરથી બંધ કરવા સૂચના આપી હતી. આ ઉપરાંત પ્રવાસન સ્થળો એડવેન્ચર એક્ટિવિટી પર પ્રતિબંધ મુકાયો હતો.