ખાનપુર-ચુવા રોડ પર બાઈક આડે ગાય ઉતરતા અકસ્માત, વૃદ્ધનું મોત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

- જિલ્લામાં અકસ્માતનો વધુ એક બનાવ
- વૃદ્ધને સારવાર અર્થે બોરસદ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, પોલીસે ચાલક સામે ગુનો નોંધ્યો
આણંદ : આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ખાનપુર-ચુવા રોડ પર શનિવારે સવારે એક અકસ્માત સર્જાયો હતો. બાઈક પર સવાર બે વ્યક્તિઓ જઈ રહ્યા હતા ત્યારે અચાનક ગાય આડે આવતા બાઈક અથડાયું હતું. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ૬૫ વર્ષીય વૃદ્ધનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

