ખાનગી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં આજથી પરીક્ષા પ્રારંભ

ગાંધીનગર શહેર અને જિલ્લાનીપ્રથમ સત્રાંત કસોટીમાં ધોરણ-૩થી ૮ના બાળકોનો સમાવેશ પરીક્ષા પ્રક્રિયાની ગુપ્તતા જાળવવા સંચાલકોને સુચના અપાઇગાંધીનગર :  ગાંધીનગર શહેર અને જિલ્લામાં ખાનગી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં સોમવારથી ધોરણ ૩થી ૮ના વિદ્યાર્થીઓની પ્રથમ સત્રાંત પરીક્ષાઓનો પ્રારંભ થશે.

ખાનગી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં આજથી પરીક્ષા પ્રારંભ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


ગાંધીનગર શહેર અને જિલ્લાની

પ્રથમ સત્રાંત કસોટીમાં ધોરણ-૩થી ૮ના બાળકોનો સમાવેશ પરીક્ષા પ્રક્રિયાની ગુપ્તતા જાળવવા સંચાલકોને સુચના અપાઇ

ગાંધીનગર :  ગાંધીનગર શહેર અને જિલ્લામાં ખાનગી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં સોમવારથી ધોરણ ૩થી ૮ના વિદ્યાર્થીઓની પ્રથમ સત્રાંત પરીક્ષાઓનો પ્રારંભ થશે.