ક્લાર્ક ન હોવાથી ટ્રેનમાં ગાર્ડ પાસે ટિકિટ લેવા મુસાફરોની દોડધામ

Apr 30, 2026 - 08:00
ક્લાર્ક ન હોવાથી ટ્રેનમાં ગાર્ડ પાસે ટિકિટ લેવા મુસાફરોની દોડધામ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કેશોદના બડોદર સ્ટેશને સુવિધાનો અભાવ, ગામ બંધની ચીમકી : 1 મિનિટનો સ્ટોપ છતાં બધાને ટિકિટ આપવા માટે 5થી 10 મિનિટ સુધી ટ્રેન ઊભી રાખવી પડે છે

જૂનાગઢ, : કેશોદ તાલુકાના બડોદર રેલ્વે સ્ટેશન પર કોઈજાતની સુવિધા નથી. બુકિંગ ક્લાર્ક પણ ન હોવાથી મુસાફરોએ ટ્રેન આવે ત્યારે છેલ્લા કોચમાં રહેલા ગાર્ડ પાસે ટિકીટ લેવા માટે દોડવું પડે છે. ટ્રેનનો સ્ટોપ 1 મિનીટનો છે પરંતુ બધા મુસાફરો ટિકીટ લઈ બેસે ત્યાં સુધીમાં 5-10 મિનીટ થઈ જાય છે.

બડોદર ગામે અંગ્રેજોના વખતથી ફ્લેગ રેલ્વે સ્ટેશન છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0