કોટંબી સ્થિત બીસીએ સ્ટેડિયમ ખાતે આવતીકાલે બરોડા પ્રીમિયર લીગની ફાઇનલ મેચ રમાશે

Jun 28, 2025 - 16:00
કોટંબી સ્થિત બીસીએ સ્ટેડિયમ ખાતે આવતીકાલે બરોડા પ્રીમિયર લીગની ફાઇનલ મેચ રમાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Baoda Premier League : કોટંબી સ્થિત બીસીએ સ્ટેડિયમ ખાતે આયોજિત બીપીએલ ટી ટ્વેન્ટી ટુર્નામેન્ટમાં આજે ક્વોલિફાયરની દ્વિતીય મેચમાં પૃથ્વી પેન્થર્સ અને અમી સુપર એવેન્જર્સ વચ્ચે મુકાબલો થશે. અને આવતીકાલે ફાઇનલ મેચ યોજાશે.

વડોદરાના ટેલેન્ટને દેશ માટે રમવા સુધીના પ્લેટફોર્મ પૂરું પાડવાના ઉદ્દેશ સાથે બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા પ્રથમ વખત ટી-20 ફોર્મેટમાં બરોડા પ્રીમિયર લીગની મેચોનું આયોજન કરાયું છે. કોટંબી સ્થિત બીસીએ સ્ટેડિયમ ખાતે 15 જૂનથી આ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0