કુદરતનો કરિશ્મા કે ખેડૂતની કમાલ!, અમરેલીના ધારીમાં એક જ આંબાના વૃક્ષ પર પાકે છે 14 પ્રકારની કેરીઓ

May 19, 2026 - 20:00
કુદરતનો કરિશ્મા કે ખેડૂતની કમાલ!, અમરેલીના ધારીમાં એક જ આંબાના વૃક્ષ પર પાકે છે 14 પ્રકારની કેરીઓ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

14 Mango Varieties on One Mango Tree In Amreli: સામાન્ય રીતે કેરીના શોખીનો ઉનાળાની ઋતુમાં કેસર, હાફુસ, લંગડો કે દશેરી જેવી ગણતરીની કેરીઓનો સ્વાદ માણતા હોય છે. પરંતુ શું તમે ક્યારેય કલ્પના કરી છે કે એક જ આંબાના વૃક્ષ પર 14 અલગ-અલગ પ્રકારની કેરીઓ પાકી શકે? આ કોઈ કલ્પના નથી પણ હકીકત છે. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દિતલા ગામે એક પ્રગતિશીલ ખેડૂતે પોતાની કોઠાસૂઝ અને મહેનતથી એક જ આંબા પર 14 પ્રકારની જુદી-જુદી કેરીઓ પકવીને આશ્ચર્ય સર્જ્યું છે.

ઘર આંગણે 14 પ્રકારની કેરીઓ આંબો

દિતલા ગામના વતની અને 20 વીઘાની ખેતી ધરાવતા પ્રગતિશીલ ખેડૂત ઉકાભાઈ ભટ્ટી આખા અમરેલી જિલ્લામાં પોતાના કૃષિ પ્રયોગો માટે જાણીતા છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0