કુખ્યાત ધમા બારડ અને તેની ગેંગ વિરૂદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો

અમદાવાદ,શનિવારશહેરમાં લૂંટ, ધાડ, હત્યા, હત્યાનો પ્રયાસ, અપહરણ અને ખંડણી તેમજ મારામારી જેવા ૨૬ જેટલા ગુના આચરીને અમદાવાદ પૂર્વ વિસ્તારમાં સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાવનાર ધમા બારડ અને તેની ગેંગના બે સભ્યો  વિરૂદ્ધ ડીસીપી ઝોન-૪ દ્વારા અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહીના ભાગરૂપે  ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ (ગુજસીટોક) હેઠળ ગુનો નોંધવાાં આવ્યો છે.પોલીસની આ કાર્યવાહીથી અમદાવાદ પૂર્વ વિસ્તારમાં રહેતા અનેક બિલ્ડર અને વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો છે. શહેરના કૃષ્ણનગરમાં દોઢ મહિના  પહેલા ધર્મેન્દ્રસિંહ ઉર્ફ ધમો અભેસિંહ બારડ (ઉ.વ.૩૨) (રહે. પાશ્વનાથ ટાઉનશીપ, નવા નરોડા), સાહિલ પટેલ (રહે.

કુખ્યાત ધમા બારડ અને તેની ગેંગ વિરૂદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,શનિવાર

શહેરમાં લૂંટ, ધાડ, હત્યા, હત્યાનો પ્રયાસ, અપહરણ અને ખંડણી તેમજ મારામારી જેવા ૨૬ જેટલા ગુના આચરીને અમદાવાદ પૂર્વ વિસ્તારમાં સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાવનાર ધમા બારડ અને તેની ગેંગના બે સભ્યો  વિરૂદ્ધ ડીસીપી ઝોન-૪ દ્વારા અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહીના ભાગરૂપે  ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ (ગુજસીટોક) હેઠળ ગુનો નોંધવાાં આવ્યો છે.પોલીસની આ કાર્યવાહીથી અમદાવાદ પૂર્વ વિસ્તારમાં રહેતા અનેક બિલ્ડર અને વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો છે. શહેરના કૃષ્ણનગરમાં દોઢ મહિના  પહેલા ધર્મેન્દ્રસિંહ ઉર્ફ ધમો અભેસિંહ બારડ (ઉ.વ.૩૨) (રહે. પાશ્વનાથ ટાઉનશીપ, નવા નરોડા), સાહિલ પટેલ (રહે.