કુકરદા ગામના ખરાબ રસ્તાએ વધુ એક પ્રસૂતાને આપી પીડા, 108 ના પહોંચી શકતા મહિલાની ઘરે જ કરાવાઈ પ્રસૂતી

Chhota Udaipur News : છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાનું સૌથી વધુ વસ્તી અને ફળીયા ધરાવતું ગામ 'કુકરદા'. અહીં કુકરદા જિલ્લા અને તાલુકા પંચાયત બેઠક છે. જો કે, આઝાદીના વર્ષો બાદ પણ કુકરદા ગામના લોકો દુઃખ ભોગવી રહ્યા છે. હાલમાં જ કુકરદા ગામમાં રસ્તાના અભાવે ગામ સુધી એમ્બ્યુલન્સ ન પહોંચી શકતા એક મહિલાએ ઘરે જ બાળકને જન્મ આપ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે.છોટાઉદેપુરમાં વધુ ગ્રામજનો માટે ચિંતાજનક અને સરકાર માટે શરમજનક ઘટના સામે આવી છે.

કુકરદા ગામના ખરાબ રસ્તાએ વધુ એક પ્રસૂતાને આપી પીડા, 108 ના પહોંચી શકતા મહિલાની ઘરે જ કરાવાઈ પ્રસૂતી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Chhota Udaipur News : છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાનું સૌથી વધુ વસ્તી અને ફળીયા ધરાવતું ગામ 'કુકરદા'. અહીં કુકરદા જિલ્લા અને તાલુકા પંચાયત બેઠક છે. જો કે, આઝાદીના વર્ષો બાદ પણ કુકરદા ગામના લોકો દુઃખ ભોગવી રહ્યા છે. હાલમાં જ કુકરદા ગામમાં રસ્તાના અભાવે ગામ સુધી એમ્બ્યુલન્સ ન પહોંચી શકતા એક મહિલાએ ઘરે જ બાળકને જન્મ આપ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

છોટાઉદેપુરમાં વધુ ગ્રામજનો માટે ચિંતાજનક અને સરકાર માટે શરમજનક ઘટના સામે આવી છે.