કપડવંજમાં પાણીજન્ય રોગચાળો વકર્યો 4 દિવસમાં કમળાના 35 કેસ

Aug 9, 2025 - 11:00
કપડવંજમાં પાણીજન્ય રોગચાળો વકર્યો 4 દિવસમાં કમળાના 35 કેસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- પાલિકાની બેદરકારીના લીધે રોગચાળો વકર્યાનો આક્ષેપ

- ગટરોની સમસ્યા, નવી પાણીની લાઈનો નાખવા છતા પાણીજન્ય રોગચાળો ફેલાતા નગરજનોમાં ભય : અસરગ્રસ્ત વિસ્તારોમાં ક્લોરીનેશન કરાયું 

કપડવંજ : કપડવંજ પાલિકા વિસ્તારમાં પાણીજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે. કપડવંજમાં કમળાના ૪ દિવસમાં ૩૫ જેટલા દર્દીઓ સારવાર માટે સહયોગ હોસ્પિટલમાં દાખલ થયા છે. ત્યારે રાગચાળો વકરવાની સંભાવનાના પગલે લોકોમાં ભય ફેલાયો છે. પાલિકા વિસ્તારમાં ગટરોની સમસ્યા તેમજ પાણીની નવી લાઈન નાખવા છતાં રોગચાળો ફેલાતા પાલિકાની સ્વચ્છતાની પોલ ખૂલી ગઈ છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0