એ 5 વર્ષના માસૂમનો ચહેરો હું જિંદગીભર નહીં ભૂલી શકું... એ ભેંકાર રાત યાદ કરીને આજે પણ ધ્રુજી ઉઠે છે ડૉક્ટર્સ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટનાની એ કાળી રાતને આજે 1 વર્ષ પૂરું થયું છે. 12 જૂન 2025ના રોજ અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI171 મેઘાણીનગરની બી. જે. મેડિકલ કોલેજની મેસની બિલ્ડિંગ પર ક્રેશ થઈ હતી. આ ભયાનક અકસ્માતમાં 260 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા હતા.આ દુર્ઘટનાના એક વર્ષે, સિવિલ હોસ્પિટલના એ ડૉક્ટર્સ જેમણે સતત 12 કલાક પોસ્ટમોર્ટમ કર્યા અને તેમની ઓળખ સુનિશ્ચિત કરી, તેમણે તે રાતનો ભયાનક અનુભવ ગુજરાત સમાચાર ડિજિટલ સાથે શેર કર્યો છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

