એકતાનગર – હજરત નિજામુદ્દીન ટ્રેનના સમયમાં ફેરફાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રેલવે પ્રશાસન દ્વારા એકતાનગર – હજરત નિજામુદ્દીન સુપરફાસ્ટ દ્વિ-સાપ્તાહિક ટ્રેનના સમય અને સંચાલનના દિવસોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. એકતાનગર – હજરત નિજામુદ્દીન સુપરફાસ્ટ એકતાનગરથી દરેક બુધવાર અને શુક્રવારના રોજ ઉપડે છે, 31 જુલાઈથી આ ટ્રેન એકતાનગરથી દરેક ગુરૂવાર અને શનિવારના રોજ બપોરે 3:20 કલાકને બદલે હવે રાત્રે 11.30 કલાકે પ્રસ્થાન કરશે.
What's Your Reaction?






