ઇરાન-ઇઝરાયલના યુદ્ધે દિવાળી બગાડી, ડ્રાયફ્રૂટના ભાવમાં 200 રૂ.નો ઉછાળો, પિસ્તાનું તો પૂછો મત!
Cashew-almond-pistachio became expensive: ડ્રાયફ્રૂટમાં દિવાળીની કોર્પોરેટ્સની ઘરાકી પૂરી થવા આવી છે, પરંતુ રિટેઈલ ઘરાકી હજી જોર પકડતી નથી. આ વર્ષે કાજુના ભાવ ખાસ્સા ઊંચા છે. કિલોએ રૂ.200 જેટલા ઊંચા બોલી રહ્યા છે. કાજુના ભાવ રૂ.1000થી 1400ની રેન્જમાં છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -