આ છે ગુજરાતના સૌથી યુવા સરપંચ, કૉલેજ પાસ કરીને સંભાળ્યું સુકાન, ગામને આંતરરાષ્ટ્રીય સ્તરે અપાવ્યું માન
Gujarat's Youngest Sarpanch: મહિલા સશક્તિકરણ એ વૈશ્વિક સ્તરે એક મહત્ત્વનો પડકાર છે ત્યારે ભારત સરકાર દ્વારા પણ મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. મહિલા સશક્તિકરણ એ તેમને સમાજમાં તેમના યોગ્ય અધિકારો પ્રાપ્ત કરવા સક્ષમ બનાવવાનો છે. સમયની સાથે મહિલાઓ માત્ર ઘરના રસોડાં સુધી સીમિત રહી નથી. આજે સરકારી ક્ષેત્ર હોય કે પછી પ્રાઇવેટ જોબ દરેક જગ્યાએ મહિલાઓ જોવા મળે છે. એટલું જ નહીં, મહિલાઓનું વર્ચસ્વ રાજકારણથી માંડીને પાયલોટ બનીને વિમાન ઉડાવવા સુધી છે. ત્યારે આજે આપણે ગુજરાતની એક યુવા સરપંચ વિશે વાત કરીશું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -