આજે બેન્ક હડતાલ : ભાવનગરમાં 250 કરોડનું ક્લીયરીંગ ખોરવાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- બેન્ક કર્મચારીઓની જુદીજુદી માંગણીઓ સબબ
- એસબીઆઈ સિવાયની રાષ્ટ્રીયકૃત બેન્કોના કર્મચારીઓ જોડાશે : આજે સવારે મોતીબાગથી રૂપમ ચોક સુધી સંયુક્ત ટ્રેડ યુનિયન રેલી
ગુજરાત બેન્ક વર્કર્સ યુનિયનના જોઈન્ટ સેક્રેટરી જયેશ ઓઝાએ જણાવ્યું હતું કે, કર્મચારીઓને એનપીએસથી ઓપીએસમાં જવાનો વિકલ્પ આપવા, રાષ્ટ્રીયકૃત બેંકોને મજબુત કરવા, પર્યાપ્ત પ્રમાણમાં ભરતી કરવા, બેંકોનું ખાનગીકરણ અટકાવવા સહિતની માંગણીનો સમાવેશ થાય છે.
What's Your Reaction?






