આજથી કોલેજોમાં નવા સત્રનો પ્રારંભ F. Y ના વિદ્યાર્થીઓ માટે વર્ગો શરૂ નહીં થાય

Jun 17, 2025 - 09:00
આજથી કોલેજોમાં નવા સત્રનો પ્રારંભ F. Y ના વિદ્યાર્થીઓ માટે વર્ગો શરૂ નહીં થાય

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


કેન્દ્રિયકૃત પ્રવેશ પધ્ધતિને લીધે કોલેજોમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓની અડધોઅડધ બેઠકો ખાલી  સ્નાતક કક્ષાનાં એડમિશનના 4 રાઉન્ડ બાદ તા. 21ના પાંચમો રાઉન્ડ; અનુસ્નાતક કક્ષાએ ભવનોમાં પણ ક્યાંક 10, ક્યાંક 8 વિદ્યાર્થીના પ્રવેશ

રાજકોટ, : રાજય સરકારનાં શિક્ષણ વિભાગનાં એકેડેમિક કેલેન્ડર મુજબ આજે કોલેજ અને અનુસ્નાતક ભવનોનું 49 દિવસનું ઉનાળુ વેકેશન પૂર્ણ થયું હતું. આવતીકાલ તા. 17 જૂનથી બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. જીકાસ દ્વારા કોલેજો અને શૈક્ષણિક ભવનોમાં કેન્દ્રિયકૃત પ્રવેશ પધ્ધિત અપનાવવામાં આવ્યા બાદ સરકારી અને ગ્રાન્ટેડ સહિતની કોલેજોમાં અનેક બેઠકો ખાલી રહી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0