આગામી ત્રણ કલાક ગુજરાતના 6 જિલ્લામાં રેડ ઍલર્ટ, 29 જૂન સુધી ભારે વરસાદની આગાહી

Jun 24, 2025 - 01:30
આગામી ત્રણ કલાક ગુજરાતના 6 જિલ્લામાં રેડ ઍલર્ટ, 29 જૂન સુધી ભારે વરસાદની આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Rain In Gujarat : ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 29 જૂન સુધી ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં આજે સોમવારે (23 જૂન) 30 જિલ્લામાં ભારે અને અતિભારે વરસાદને લઈને યલો-ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

આજે 6 જિલ્લામાં રેડ ઍલર્ટ

આજે 23 જૂને સાંજે 7 વાગ્યાના  Nowcast મુજબ આગામી 3 કલાક એટલે કે રાત્રે 10 વાગ્યા સુધીમાં દાહોદ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, પંચમહાલ અને રાજકોટ જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કર્યુ છે. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0