અમરેલી: ભાવનગર-સોમનાથ હાઇવે પર અકસ્માત, રફતારના કહેરે બે લોકોનો લીધો ભોગ

Bhavnagar-Somnath Highway Accident Incident : ભાવનગર-સોમનાથ હાઇવે પર ફોરવિલ અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં બે વ્યક્તિનાના મોત થયા છે. સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી.ગંભીર અકસ્માતમાં બેના મોતરાજુલા નજીક ચાર નાળા પર બની અકસ્માતની ગંભીર ઘટના સર્જાઈ છે.

અમરેલી: ભાવનગર-સોમનાથ હાઇવે પર અકસ્માત, રફતારના કહેરે બે લોકોનો લીધો ભોગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Bhavnagar-Somnath Highway Accident Incident : ભાવનગર-સોમનાથ હાઇવે પર ફોરવિલ અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં બે વ્યક્તિનાના મોત થયા છે. સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી.

ગંભીર અકસ્માતમાં બેના મોત

રાજુલા નજીક ચાર નાળા પર બની અકસ્માતની ગંભીર ઘટના સર્જાઈ છે.