Gujarat Latest News Live: શંકરસિંહ વાઘેલાએ અમિત શાહ સાથે બંધબારણે મુલાકાત કરી

રાજ્યમાં આજથી ફરી વરસાદની રમઝટ શરૂ થશે. જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ જમ્મુ-કાશ્મીરના પુંછ વિસ્તારમાં 4.9ની તીવ્રતાનો ભૂકંપ તેમજ રાજધાની દિલ્હીના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે તેમજ ગોંડલમાં અકસ્માત થતા 4 યુવકના મોત થયા આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -