અમરેલી બાદ ભાવનગરનો વિચિત્ર કિસ્સો, 5 વર્ષના બાળકના કાનમાંથી નીકળ્યા 15 વંદા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
![]() |
AI Image |
Bhavnagar Shocking News: થોડા દિવસ પહેલાં અમરેલીમાં વર્ષના બાળકના આંખની પાંપણોમાંથી જૂ કાઢવામાં આવી હતી. ત્યારબાદ હવે ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ચોરવડલા ગામમાંથી વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે.
What's Your Reaction?






