અમરેલીના સાવરકુંડલામાં 8 વર્ષના બાળકની આંખની પાપણોમાંથી 30 જીવતી જૂ નીકળી, તબીબો પણ સ્તબ્ધ!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Amreli News: અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે, જ્યાં 8 વર્ષના એક બાળકની આંખમાં અસંખ્ય જૂ થઈ હોવાનું માલૂમ પડ્યું છે. સામાન્ય રીતે માથામાં જોવા મળતી જૂ બાળકની આંખમાં થઈ હોવાની આ ઘટનાએ તબીબી જગતને પણ આશ્ચર્યચકિત કરી દીધું છે.
સર્જરી દ્વારા 30 જૂ દૂર કરાઈ
મળતી માહિતી અનુસાર, બાળકને સતત આંખમાં ખંજવાળ અને અગવડતા થતી હોવાથી તેને સારવાર માટે લલ્લુભાઈ શેઠ આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યું હતું.
What's Your Reaction?






