અમદાવાદ ફ્લાવર શો: સવારે 9 થી 10 અને રાત્રે 10 થી 11 રહેશે VIP એન્ટ્રી, ટિકિટના ભાવમાં વધારો, જાણો નવા ભાવ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Sabarmati Riverfront Flower Show: અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાનારા પ્રખ્યાત 'ફ્લાવર શો'ને લઇને મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આ વર્ષે ફ્લાવર શોની ટિકિટના દરોમાં વધારો કરવામાં આવ્યો છે. ગત વર્ષની સરખામણીએ સામાન્ય ટિકિટમાં ₹10નો વધારો થયો છે, જ્યારે ભીડથી બચવા માંગતા લોકો માટે 'પ્રાઈમ સ્લોટ'ની વ્યવસ્થા પણ યથાવત રખાઈ છે.
ફ્લાવર શોની ટિકિટના ભાવ વધ્યા
અમદાવાદમાં ફ્લાવર શોની ટિકિટના ભાવ વધ્યા છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

