અમદાવાદીઓ માટે ખુશખબર: બોપલ-આંબલી સ્ટેશન પર શરૂ થશે 'રેલ કોચ રેસ્ટોરન્ટ', 64 લોકો બેસી શકશે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Railway coach restaurant in Ahmedabad: પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન દ્વારા રેલવેના વારસા અને આધુનિક મહેમાનગતિના સંગમ સમાન એક અનોખો પ્રોજેક્ટ આગામી એપ્રિલ મહિનામાં બોપલ-આંબલી રેલવે સ્ટેશન પર શરૂ થવા જઈ રહ્યો છે. 'ઓન ધ ટ્રેક રેસ્ટ્રો એન્ડ કાફે' નામની આ રેસ્ટોરન્ટ એક રિફર્બિશ્ડ ટ્રેનના કોચ અને તેની સાથે જોડાયેલી ખુલ્લી જગ્યામાં તૈયાર કરવામાં આવશે, જેમાં કુલ 154 મહેમાનો માટે બેસવાની વ્યવસ્થા હશે.

એર-કન્ડિશન્ડ કોચમાં 64 લોકો બેસી શકશે
રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ એર-કન્ડિશન્ડ કોચમાં 64 લોકો બેસી શકશે, જે મુસાફરોને ટ્રેનના ડબ્બામાં બેસીને જમવાનો અહેસાસ કરાવશે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

