અમદાવાદમાં 18 વર્ષીય યુવતીને ગાડીમાં ઉઠાવી જઇને સામૂહિક દુષ્કર્મની ઘટનાથી ચકચાર
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
![]() |
| AI Image |
Ahmedabad News: શહેરના સરસપુર વિસ્તારમાં રહેતી 18 વર્ષની એક યુવતી પર બે શખ્સો દ્વારા બ્લેકમેલિંગ, અપહરણ અને અવારનવાર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. યુવતીના અન્ય એક યુવક સાથેના પ્રેમ સંબંધની વિગતો તેના માતા-પિતાને કહી દેવાની અને પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી આપીને આ કૃત્ય આચરવામાં આવ્યું હતું.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0


