અમદાવાદના SG હાઈવે પર હિટ એન્ડ રન, બેફામ ડમ્પરે મોપેડને મારી ટક્કર, આશાસ્પદ યુવકનું કરુણ મોત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad News: અમદાવાદના એસ.જી. હાઈવે પર આજે મંગળવારે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બેફામ સ્પીડે આવી રહેલા ડમ્પર ચાલકે એક્ટિવા ચાલક યુવકને ટક્કર મારી હતી. આ હિટ એન્ડ રનની કાળજું કંપાવી દે તેવી ઘટનામાં 23 વર્ષીય આશાસ્પદ યુવકનું ગંભીર ઇજાઓ થવાના કારણે ઘટનાસ્થળે જ કરુણ મોત થયું છે. મહત્ત્વનું છે કે, આ અકસ્માત અંગે પોલીસે ગુનો નોંધી ડમ્પર ચાલકની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

