અમદાવાદના આનંદનગરમાં હેડ કોન્સ્ટેબલ પર હુમલો, આરોપીએ પોલીસ સ્ટેશનમાં ટીવી સાથે માથું ભટકાડ્યું

Apr 12, 2026 - 15:30
અમદાવાદના આનંદનગરમાં હેડ કોન્સ્ટેબલ પર હુમલો, આરોપીએ પોલીસ સ્ટેશનમાં ટીવી સાથે માથું ભટકાડ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad Crime News: અમદાવાદ શહેરમાં કાયદાનો ડર જાણે ઓસરી રહ્યો હોય તેમ પોલીસકર્મીઓ પર હુમલાની ઘટનાઓ વધી રહી છે. આનંદનગર વિસ્તારમાં બંદોબસ્તમાં તહેનાત એક હેડ કોન્સ્ટેબલ પર કમલસિંહ પરમાર નામના શખસે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આટલેથી ન અટકતા, આરોપીએ પોલીસ સ્ટેશનમાં જઈને સીસીટીવીના ટીવી સાથે માથું ભટકાડી તોડફોડ કરી પોલીસને જ ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી હતી.

બંદોબસ્ત દરમિયાન હિંસક હુમલો

મળતી માહિતી અનુસાર, 11મી એપ્રિલના રોજ હેડ કોન્સ્ટેબલ જયવીરસિંહ અને ડ્રાઈવર વિક્રમસિંહ ગોપાલ આવાસ ઔડાના ગેટ પાસે ફરજ પર હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0