અમદાવાદથી ભાવનગર અને સુરત જવું થયું સસ્તું અને સુપરફાસ્ટ, STએ બદલ્યા રૂટ બદલતા ટિકિટના ભાવ ઘટ્યા

May 19, 2026 - 15:00
અમદાવાદથી ભાવનગર અને સુરત જવું થયું સસ્તું અને સુપરફાસ્ટ, STએ બદલ્યા રૂટ બદલતા ટિકિટના ભાવ ઘટ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad-Bhavnagar ST Volvo Bus: માર્ચ મહિનામાં અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવે ખુલ્લો મુકાયો હતો. તેવામાં હવે આ નવા રૂટ પર એસટીની પણ કેટલીક બસ શરૂ કરાઈ છે. જેમાં સૌપ્રથમ અમદાવાદ-ભાવનગર વચ્ચે ચાલતી એસટી વોલ્વો બસનો બાવળા, ધંધુકાવાળો જૂનો રૂટ બદલી હવે તેને ધોલેરા એક્સપ્રેસવે પરથી દોડાવવામાં આવશે.

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર અમદાવાદ-સુરતની નવી વોલ્વો બસ શરૂ 

અમદાવાદ-ભાવનગરની તમામ એસટી વોલ્વો બસનો રૂટ બદલી દેવાયો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0