હરતુ ફરતું પુસ્તકાલય: અમદાવાદ બુક ફેસ્ટિવલમાં જાવ તો આ બસમાં જરૂર કરજો જ્ઞાનયાત્રા
Ahmedabad International Book Festival : ભારત સરકારના શિક્ષણ વિભાગ અને નેશનલ બુક ટ્રસ્ટના સહયોગથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 'અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ'નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નેશનલ બુક ટ્રસ્ટ દ્વારા હરતુ ફરતું પુસ્તકાલય એટલે કે મોબાઈલ બસની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, જે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ફરશે.સાહિત્યને પ્રોત્સાહને આપવા માટે નેશનલ બુક ટ્રસ્ટ દ્વારા મોબાઈલ બસની પહેલ કરવામાં આવી છે. જ્યારે નેશનલ બુક ટ્રસ્ટે અત્યારસુધીમાં ગુજરાત ભાષા સહિત 65થી વધુ ભાષાઓમાં પુસ્તકો પ્રકાશિત કર્યા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Ahmedabad International Book Festival : ભારત સરકારના શિક્ષણ વિભાગ અને નેશનલ બુક ટ્રસ્ટના સહયોગથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 'અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ'નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નેશનલ બુક ટ્રસ્ટ દ્વારા હરતુ ફરતું પુસ્તકાલય એટલે કે મોબાઈલ બસની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, જે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ફરશે.
સાહિત્યને પ્રોત્સાહને આપવા માટે નેશનલ બુક ટ્રસ્ટ દ્વારા મોબાઈલ બસની પહેલ કરવામાં આવી છે. જ્યારે નેશનલ બુક ટ્રસ્ટે અત્યારસુધીમાં ગુજરાત ભાષા સહિત 65થી વધુ ભાષાઓમાં પુસ્તકો પ્રકાશિત કર્યા.