સુરત ફરી એકવાર થયું શર્મસાર: માંડવીની સગીરા પર બળાત્કાર, ગર્ભવતી થતાં ભાંડો ફૂટ્યો

One More Rape Case in Surat: રાજ્યમાં છેલ્લા 15 દિવસથી સતત દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. બુધવારે માંગરોળના બોરસરાં સામૂહિક દુષ્કર્મની ઘટના સાથે હતી. હજુ એ ઘટનાના પડઘા શાંત પડ્યા નથી ત્યાં તો માંડવીમાં 14 વર્ષની સગીરા સાથે અનેકવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં બનેલી ગેંગરેપની ઘટનાના ગણતરીની કલાકોમાં જ સુરત જિલ્લામાં વધુ એક દુષ્કર્મની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.

સુરત ફરી એકવાર થયું શર્મસાર: માંડવીની સગીરા પર બળાત્કાર, ગર્ભવતી થતાં ભાંડો ફૂટ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


One More Rape Case in Surat: રાજ્યમાં છેલ્લા 15 દિવસથી સતત દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. બુધવારે માંગરોળના બોરસરાં સામૂહિક દુષ્કર્મની ઘટના સાથે હતી. હજુ એ ઘટનાના પડઘા શાંત પડ્યા નથી ત્યાં તો માંડવીમાં 14 વર્ષની સગીરા સાથે અનેકવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. 

સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં બનેલી ગેંગરેપની ઘટનાના ગણતરીની કલાકોમાં જ સુરત જિલ્લામાં વધુ એક દુષ્કર્મની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.