સુપ્રીમ કોર્ટે હરિપ્રબોધમ જૂથની પિટિશન ડિસમિસ કરી

પ્રબોધ સ્વામીની ફાઇલ તસવીરવડોદરા : સોખડા ખાતે આવેલી સ્વામિનારાયણ સંપ્રદાયની સંસ્થા 'હરિધામ'થી અલગ થયેલા હરિ પ્રબોધમ જૂથને સુપ્રીમ કોર્ટમાંથી નિરાશા મળી છે. સુપ્રીમના ઓર્ડર બાદ હવે હરિ પ્રબોધમ જૂથે બાકરોલની મિલકત ખાલી કરવી પડશે અને હરિધામ દ્વારા જે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેનો સ્વીકાર કરવો પડશે.

સુપ્રીમ કોર્ટે હરિપ્રબોધમ જૂથની પિટિશન ડિસમિસ કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પ્રબોધ સ્વામીની ફાઇલ તસવીર

વડોદરા : સોખડા ખાતે આવેલી સ્વામિનારાયણ સંપ્રદાયની સંસ્થા 'હરિધામ'થી અલગ થયેલા હરિ પ્રબોધમ જૂથને સુપ્રીમ કોર્ટમાંથી નિરાશા મળી છે. સુપ્રીમના ઓર્ડર બાદ હવે હરિ પ્રબોધમ જૂથે બાકરોલની મિલકત ખાલી કરવી પડશે અને હરિધામ દ્વારા જે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેનો સ્વીકાર કરવો પડશે.