શહેરના ૧૪ મુખ્ય માર્ગો પર લારી-ગલ્લા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મ્યુનિ.કોર્પોરેશને શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને જાહેર રસ્તાઓ પરના દબાણો અને ટ્રાફિકને અવરોધરૂપ બનતા લારી-ગલ્લાઓ સામે કડક કાર્યવાહી કરવા પરિપત્ર જાહેર કરી વિવિધ વિભાગોને સધન કાર્યવાહી માટે સૂચના આપી છે.
મ્યુનિ.કોર્પોરેશનની જમીન-મિલકત શાખા (કોમર્શિયલ)ની જાહેર નોટિસ મુજબ, હવે શહેરના તમામ સ્ટ્રીટ વેન્ડર્સને સાંજે ૭થી રાત્રે ૧૧ વાગ્યા સુધી જ લારી, ગલ્લા અને પથારા પર ધંધો કરવાની મંજૂરી રહેશે. દરેક વેપારીને માત્ર એક જ લારી રાખવાની મંજૂરી રહેશે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

