વધુ એક નકલી સ્કૂલનો થયો ખુલાસો, ધોરાજીમાં વિદ્યાર્થીઓ વગરની શાળાના શિક્ષકને 10 વર્ષથી મળે છે પગાર
Fake School Found In Dhoraji : ગુજરાતમાં નકલી જજ, કોર્ટ, PMO અધિકારી, પોલીસ સહિત નકલીની ભરમાર વચ્ચે ધોરાજીમાં હવે નકલી સ્કૂલ ઝડપાઈ છે. જેમાં ધોરાજીના છાડવાવદર ગામ ખાતે બોગસ સ્કૂલ ચાલતી હોવાનો ગ્રામજનોએ ખુલાસો કર્યો છે. સ્કૂલમાં વિદ્યાર્થીઓ આવતા ન હોવા છતાં શિક્ષકો 10 વર્ષથી સરકારી પગાર લેતાં હોવાની જાણકારી મળી છે. ધોરાજીમાં ઝડપાઈ નકલી સ્કૂલમળતી માહિતી મુજબ, રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના છાડવાવદર ગામમાં જે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Fake School Found In Dhoraji : ગુજરાતમાં નકલી જજ, કોર્ટ, PMO અધિકારી, પોલીસ સહિત નકલીની ભરમાર વચ્ચે ધોરાજીમાં હવે નકલી સ્કૂલ ઝડપાઈ છે. જેમાં ધોરાજીના છાડવાવદર ગામ ખાતે બોગસ સ્કૂલ ચાલતી હોવાનો ગ્રામજનોએ ખુલાસો કર્યો છે. સ્કૂલમાં વિદ્યાર્થીઓ આવતા ન હોવા છતાં શિક્ષકો 10 વર્ષથી સરકારી પગાર લેતાં હોવાની જાણકારી મળી છે.
ધોરાજીમાં ઝડપાઈ નકલી સ્કૂલ
મળતી માહિતી મુજબ, રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના છાડવાવદર ગામમાં જે.