મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે 'જગ વસંત' જહાજ ગુજરાત પહોંચ્યું, 16,000 મેટ્રિક ટન LPGનો જથ્થો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Jag Vasant LPG Vessel Docks At Gujarat : મિડલ ઈસ્ટમાં ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે વધી રહેલા ભીષણ યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલી અસ્થિરતા વચ્ચે ભારત માટે એક અત્યંત આશાસ્પદ અને રાહતના સમાચાર સામે આવ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા સ્થિત વાડીનાર પોર્ટ પર એલ.પી.જી. (LPG) ગેસથી ભરેલું વિશાળ જહાજ ‘જગ વસંત’ સુરક્ષિત રીતે લાંગર્યું છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

