માર્ગ પર બંને બાજુ ઊગી નીકળેલા ઝાડી-ઝાંખરાના અડચણ દૂર કરાયા
જાંબુઘોડાથી ડુંગરવાંટને જોડતા 17 કિ.મી ના માર્ગ ઉપર બંને બાજુ ઉગી નીકળેલા ઝાડી ઝાંખરાને લઈ મધ્યપ્રદેશ તેમજ છોટાઉદેપુર જિલ્લાના અનેક તાલુકામાંથી પાવાગઢ અવર જવર કરતા યાત્રિકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. જેને લઈને તંત્ર દ્વારા રોડની બંને બાજુ ના ઝાડી ઝાંખરાની સફાઇનું કામ શરૂ કરાયું હતું. દોઢેક વર્ષ અગાઉ બનેલા જાંબુઘોડા ડુંગરમાં રોડની હાલત હાલ દયનીય થઈ છે પરંતુ આ રોડની બંને બાજુ સાઈડ સોલ્ડરનું કામ પણ કરાયું ન હોવાની લોક ચર્ચાએ જોર પકડયું છે. છોટાઉદેપુર થી બોડેલી ડભોઇ વડોદરા કે હાલોલ કે પછી રાજપીપલા જવા માટે માત્ર બે જ વિકલ્પ રહ્યા હતા જેમાં જેતપુરથી મોડાસર ચોકડી બોડેલી સુધીનો માર્ગ ખરાબ થઈ જતા ડુંગરવાંટ જાંબુઘોડા રોડ ઉપર વાહનોની અવર-જવર જોવા મળે છે હાલ આ રોડ ઉપર ઉગી નીકળેલા ઝાડી ઝાંખરા ની સફાઇ કરાઈ હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જાંબુઘોડાથી ડુંગરવાંટને જોડતા 17 કિ.મી ના માર્ગ ઉપર બંને બાજુ ઉગી નીકળેલા ઝાડી ઝાંખરાને લઈ મધ્યપ્રદેશ તેમજ છોટાઉદેપુર જિલ્લાના અનેક તાલુકામાંથી પાવાગઢ અવર જવર કરતા યાત્રિકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. જેને લઈને તંત્ર દ્વારા રોડની બંને બાજુ ના ઝાડી ઝાંખરાની સફાઇનું કામ શરૂ કરાયું હતું.
દોઢેક વર્ષ અગાઉ બનેલા જાંબુઘોડા ડુંગરમાં રોડની હાલત હાલ દયનીય થઈ છે પરંતુ આ રોડની બંને બાજુ સાઈડ સોલ્ડરનું કામ પણ કરાયું ન હોવાની લોક ચર્ચાએ જોર પકડયું છે. છોટાઉદેપુર થી બોડેલી ડભોઇ વડોદરા કે હાલોલ કે પછી રાજપીપલા જવા માટે માત્ર બે જ વિકલ્પ રહ્યા હતા જેમાં જેતપુરથી મોડાસર ચોકડી બોડેલી સુધીનો માર્ગ ખરાબ થઈ જતા ડુંગરવાંટ જાંબુઘોડા રોડ ઉપર વાહનોની અવર-જવર જોવા મળે છે હાલ આ રોડ ઉપર ઉગી નીકળેલા ઝાડી ઝાંખરા ની સફાઇ કરાઈ હતી.