બનાસકાંઠાના ડીસામાં બંદૂકની અણીએ 80 લાખથી વધુની લૂંટ, આંગડિયા પેઢીના કર્મચારીને બનાવાયો નિશાન

Robbery in Disa: ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી ચોરી અને લૂંટની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ત્યારે બનાસકાંઠાના ડીસામાં બંદૂકની બતાવીને આંગડિયા પેઢીના હવાલાના 80 લાખ રૂપિયાની લૂંટની થયાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક કર્મચારી એક્ટિવા પર આંગડિયા પેઢીના રૂપિયા લઈને જતો હતો. આ દરમિયાન બે શખસો તેને રોકી બંદૂકની અણીએ 80 લાખ રૂપિયાથી વધુની રકમ લૂંટીને ફરાર થઈ ગયા હતા. જોકે આ ઘટનાની જાણ થતા પોલીસના ટીમ સ્થળ પર પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -