નડિયાદમાં નગર પાલિકાએ સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું

નડિયાદ : નડિયાદ નગરપાલિકા દ્વારા સ્વચ્છતાનો સત્યાગ્રહ, નડિયાદનો આગ્રહ અભિયાન ગત બુધવારથી શરૂ કરવામાં આવ્યું છે. સ્વચ્છતા અભિયાનમાં પાલિકા પ્રમુખ કિન્નરીબેન અને કારોબારી ચેરમેન પરીન બ્રહ્મભટ્ટ સહિતના અગ્રણીઓને સાથે રાખીને પાલિકા દ્વારા શહેરના અંતરિયાળ વિસ્તારોમાં સફાઈ શરૂ કરાઈ છે. ચીફ ઓફિસર રૂદ્રેશ હુદળ દ્વારા સફાઈ અભિયાનમાં સહયોગ આપવા માટે શહેરીજનોને અપીલ કરવામાં આવી છે. તેમજ સાત દિવસમાં તમામ કોમર્શિયલ દુકાનધારકો પોતાની દુકાનમાં કચરાપેટીની વ્યવસ્થા કરી લે તેવી તાકીદ કરી છે. તેમજ જે વિસ્તારોમાં નિયમિત ડોર ટુ ડોર વાહન ન આવતા હોય તે વિસ્તારોના રહીશોને ૬૩૫૩૬૨૦૪૫૮ મોબાઈલ નંબર પર કૉલ કરવા અથવા પોતાના વિસ્તારના સેનેટરી ઈન્સપેક્ટરનો સંપર્ક કરવા જણાવવાયું છે.

નડિયાદમાં નગર પાલિકાએ સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


નડિયાદ : નડિયાદ નગરપાલિકા દ્વારા સ્વચ્છતાનો સત્યાગ્રહ, નડિયાદનો આગ્રહ અભિયાન ગત બુધવારથી શરૂ કરવામાં આવ્યું છે. સ્વચ્છતા અભિયાનમાં પાલિકા પ્રમુખ કિન્નરીબેન અને કારોબારી ચેરમેન પરીન બ્રહ્મભટ્ટ સહિતના અગ્રણીઓને સાથે રાખીને પાલિકા દ્વારા શહેરના અંતરિયાળ વિસ્તારોમાં સફાઈ શરૂ કરાઈ છે. ચીફ ઓફિસર રૂદ્રેશ હુદળ દ્વારા સફાઈ અભિયાનમાં સહયોગ આપવા માટે શહેરીજનોને અપીલ કરવામાં આવી છે. તેમજ સાત દિવસમાં તમામ કોમર્શિયલ દુકાનધારકો પોતાની દુકાનમાં કચરાપેટીની વ્યવસ્થા કરી લે તેવી તાકીદ કરી છે.

 તેમજ જે વિસ્તારોમાં નિયમિત ડોર ટુ ડોર વાહન ન આવતા હોય તે વિસ્તારોના રહીશોને ૬૩૫૩૬૨૦૪૫૮ મોબાઈલ નંબર પર કૉલ કરવા અથવા પોતાના વિસ્તારના સેનેટરી ઈન્સપેક્ટરનો સંપર્ક કરવા જણાવવાયું છે.